Gujarati News

Gujarati News

News of Monday, 20th April 2020

''લંકેશ'' અરવિંદ ત્રિવેદી ટવીટર ઉપર સક્રિય થયા

મુંબઈઃ રામાનંદ સાગરની રામાયણ શ્રેણીમાં  રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી પણ ટવીટર પર સક્રિય થઇ ગયા છે. અરૂણ ગોવિલના અત્યાર સુધીમાં ૧.૨૬ લાખ ફોલોઅર્સ થઇ ચુકયા છે. જયારે અરવિંદ ત્રિવેદીને એક જ દિવસમાં ૧૪ હજારથી વધુ લોકોએ ફોલો કરવાનું શરૂ કર્યું છે.

(11:47 am IST)