Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ફરી એકવાર વિદેશમાં ધૂમ મચાવવા તૈયારી છે 'બાહુબલી: આ દેશમાં થશે રિલીઝ

મુંબઈ: ફિલ્મ 'બાહુબલી-2'ચીનમાં પણ ધમાલ મચાવવા તૈયાર છે. નિર્દેશક રાજમૌલીની આ ફિલ્મે ભારતમાં જબરી કામની કરી છે. ભારત અને દૂઈયાભરમાં ધમાલ મચાવ્યા પછી ફિલ્મ બાહુબલી હવે ચીનમાં રિલીઝ થવાની છે અને અહીંયા ધમાલ મચાવશે. 4 મેના રોજ ફિલ્મ બાહુબલી-2 ચીનના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. બાહુબલી ધ બિગિનિંગ પણ ચીનમાં રિલીઝ થઇ હતી પણ જોઈએ તેવી કામની અહીંયા કરી શકી ન હતી.જો કે હવે એવી ચર્ચા છે કે બાહુબલી-2 આ વખતે ચીનમાં ધમાલ મ્ચવાની છે.

(4:57 pm IST)