Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

'રાઝી' ફિલ્મનું પહેલું ગીત 'એ વતન'રિલીઝ

મુંબઈ: બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની આગામી ફિલ્મ રાઝીનું પહેલું ગીત રિલીઝ થયું છે. દેશભક્તિથી ભરપૂર આ ગીતને અર્જિત સિંહે અવાજ આપ્યો છે. મેઘના ગુલઝારના ડાયરેકશનમાં બની રહેલ ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે વિક્કી કૌશલ લિફ્ટ રોલમાં છે. આલિયાએ પહેલું ગીત ટ્વિટર પર શેયર કર્યું છે. અને અલ્ખ્યુ કે રાઝીનું પહેલું ગીત 'એ વતન'. આ ગીતના શબ્દો ગુલઝાર સાહેબે લખ્યા છે. આ ગીતમાં વચ્ચે આલિયાના અમુક ડાયલોગ્સ છે. ગીતના અંતમાં આલિયા કહે છે 'વતન કે આગે કુછ ભી નથી;

(4:56 pm IST)