Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

કેમેરા એન્ગલની ભૂલ છે : પ્રિયંકા ચોપડાના પ્રેગ્નન્ટ હોવાની ખબર પરઃ માં મધુ

અભિનેત્રી પ્રિયંકા ચોપડાના ગર્ભવતી હોવાની ખબર પર માં મધુ ચોપડાએ કહ્યુ આ કેમેરા એંગલની ભુલ છે એમણે કહ્યુ જયારે મે પ્રિયંકા સાથે વાત કરી તો એમણે જણાવ્યુ તે થાકી હતી અને એટલે ખંભાથી ઝુકી હતી જેથી આવુ લાગ્યું. હાલમા એક ફેશન શોમા પ્રિયંકાની તસ્વીરો સામે આવી હતી જેમા 'બંપ' દેખાઇ રહેલ હતુ.

(12:14 am IST)