Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

"બોબ બિસ્વાસ"નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ: અભિષેક બચ્ચન જોવા મળશે રહસ્યમય કિલરના રોલમાં

મુંબઈ: બોલિવૂડના પ્રતિભાશાળી અને લોકપ્રિય અભિનેતા અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ બોબ બિશ્વાસનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર અદ્ભુત છે. અભિષેકે પોતે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. તેણે ટ્વીટ કર્યું, "નોમોસ્કર, બોબને મળો."

 

(5:38 pm IST)