Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ખુલ્લેઆમ ખુદને એર ઇન્ડિયાનો એમ્બેસેડર જાહેર કરવા માંગુ છુઃ શાહરૂખ ખાન

અભિનેતા શાહરૂખ ખાનએ સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફ અને પાયલોટો દ્વારા જોરદાર સ્વાગત કરવા બદલ ટવિટ કર્યુ કે હું અનાધિકારીક રીતે અને ખુલ્લેઆમ ખુદને એર ઇન્ડિયાના એમ્બેસેડર ઘોષિત  કરવા માંગુ છુ. મહારાજા, મહારાજા જ હોય છે અહેવાલ પ્રમાણે શાહરૃખ એર ઇન્ડિયાના વિમાનથી ન્યુયોર્કથી મુંબઇ પહોંચેલ.

(11:49 pm IST)