Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

આઇઆઇએફએમાં શ્રીદેવીને શ્રદ્ધાંજલિ: આ યાદગાર ફિલ્મ થશે રજૂ

 

મુંબઈ: બોલીવુડની હવાહવાઈ ગર્લ સ્વ,શ્રીદેવીને આઇઆઇએફએ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તેમના અવસાને 8 મહિના થઇ ગયા છે અને આજે પણ તે લોકોને દિલોમાં રાજ કરે છે. શ્રીદેવીને અંતિમ ફિલ્મ મોમ ને સમારોહમાં રજૂ કરવામાં આવશે. આઈફા ગોવામાં 20થી 28 નવેમ્બર સુધી ચાલશે.

 

(4:28 pm IST)