Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

શોર્ટ ફિલ્મ 'ઉડને દો'નું ટ્રેલર લોન્ચ

મુંબઈ: નાના બાળકો સાથે થનાર યૌન શોષણ પર આધારિત શોર્ટ ફિલ્મ ઉડને દો નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં બાળકો સાથે થતા અન્યને જોઈને તમારા રુંવાટા ઊભ થઇ જશે. ફિલ્મમાં અભિનેત્રી રેવતીએ સ્કૂલ પ્રિન્સિપલનું ભૂમિકા ભજવી છે. બે મિનિટનું ટ્રેલર છે જો તમે કોઈ બાળકના પેરેન્ટ છો ટ્રેલર જરૂર જોશો જેથી તમને બાળકની સુરક્ષામાં મદદરૂપ થશે.

 

(4:27 pm IST)