Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

અભિનેતા ગૌરવ ચોપડાએ શેયર કરી પોતાના પુત્રની પ્રથમ તસ્વીરો બતાવ્યું : ચમત્કારી આશીર્વાદ

અભિનેતા ગૌરવ ચોપડાએ ૧૪ સપ્ટેમ્બર ના  જન્મેલ પોતાના પુત્રીની પ્રમથમ તસ્વીરો ઇંસ્ટાગ્રામ પર શેયર કરી છે. એમણે લખ્યું પહેલા માતા-પિતા ગુમાવ્યા અને પછી મનોહરતા અને માસુમિયતથી ભરેલ આ ચમત્કારી આશીર્વાદ મેળવવા અપરિહાર્ય છે. બધું જ એક મહિનાની અંદર આ બધું સમજમાં આવવા લાગ્યું એમણે કહ્યું અમારા પ્રિંસ ચોપડાને જોઇ મારી મા ભાવ વિભોર થઇ જાત.

(10:23 pm IST)