Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ર કલાકની સફર ર૦ મીનીટમાં થઇ રહી છેઃ મુંબઇ મેટ્રોમાં સવારી કરતા અક્ષયકુમાર

         અભિનેતા અક્ષયકુમારએ બુધવારના એક વિડીયો શેયર કર્યો જેમાં તે મુંબઇ મેટ્રોની સવારી કરતા નજરે આવી રહ્યા છે.

         અક્ષયએ વિડીયોમાં કહ્યું હુ શુટીંગ કરી રહ્યો હતો ઘાટકોપરમાં ત્યાંથી મારે વર્સોવા જવાનું હતુ. નકશો બતાવી રહ્યો હતો ર કલાક પ મિનીટ લાગશે. ફટાફટ ર કલાકની સફર ર૦ મિનીટમાં થઇ રહી છે. ખૂબજ મજા આવી રહી છે.

(11:35 pm IST)