Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

મારા પિતાએ અવસાન પહેલા મેડ ઇન ચાઇના નું ટ્રેલર જોયું હતુઃ રાજકુમાર રાવની ટિપ્પણી

        રાજકુમાર રાવએ પોતાની આગામી ફિલ્મ ' મેડ ઇન ચાઇના' ના ટ્રેલર લોન્ચ પર જણાવ્યુ કે એમણે પોતાના પિતાના આખરી સમયે હોસ્પિટલની અંદર એમને ટ્રેલ દેખાડયું હતુ.

         એમણે કહ્યું પ્રોડયુસરને વિનંતી કરી હતી કે હું પિતાજીને ટ્રેલર બતાવવા માંગુ છુ ખુશ હતા કે તેમણે ટ્રેલર જોયું. રાવના પિતાનુ પ સપ્ટેમ્બરના રોજ નિધન થયુ હતુ.

         રાજકુમાર રાવએ કહ્યું તે ફિલ્મ જોશે એમના આર્શીવાદ મારી સાથે છે.

(10:31 pm IST)