Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

વરુણ ધવને આલિયાને કહ્યું ફિસમાં વધારો કરવા

મુંબઈ: બૉલીવુડ અભિનેતા વરુણ ધવન પોતાની આગામી ફિલ્મ સુઈ ધાગાની પ્રોમોઢાં કરવા માટે વ્યસ્ત છે અને તે ઘણી જગ્યા પર આ ફિલ્મના પ્રોમોશન માટે જય રહ્યો છે એક પત્રકર પરિષદમાં પૂછવામાં આવેલ સવાલ કે કોણ અભિનેત્રી બોલીવુડમાં ઓછી ફીસ લે છે ત્યારે વરુને તેની કો સ્ટાર અભિનેત્રી આલિયા ભટ્ટ નું નામ અપયીને કહ્યું કે મેં ઘણી વખત આલિયાને તેની ફિલ્મમાં ફીસ વધારે ટી વિશે કહ્યું છે પણ ખબર નથી તે કેમ ફીસ વધારતી નથી.

(4:57 pm IST)