Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

બિહાર પછી રાજસ્થાનમા પણ ટેકસ-ફ્રી થઇ ઋતિક રોશનની ફિલ્મ ''સુપર-૩૦''

બિહાર સરકાર પછી હવે રાજસ્થાન સરકારએ પણ આઇઆઇટી કોચિંગ પ્રોગ્રામ  સુપર-૩૦ ના સંસ્થાપક આનંદકુમારની બાયોપીક સુપર-૩૦ ટેકસ ફ્રી કરી દીધેલ છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘોષણા કરતા ફિલ્મને પ્રેરણાદાયક અને અસાધારણ ઇચ્છાશકિત અને દ્રઢ સંકલ્પ નુ ઉત્કૃષ્ટ ઉદાહરણ બતાવ્યુ.

આ પછી ફિલ્મના અભિનેતા ઋતિક રોશનએ એમને  ધન્યવાદ આપતા ટવિટ કર્યા છે સુપર-૩૦ એ ભારતમાં રૂ. ૭પ.૮પ કરોડની કમાણી કરી છે.

 

(11:24 pm IST)