Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

સિદ્ધાર્થ-પરિણિતની જબરીયન જોડીનું નવું સોન્ગ રિલીઝ: લિપલોક કરતા જોવા મળ્યા કલાકરો

મુંબઈ: સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી છોડની આગામી ફિલ્મ જબરીયા જોડીનું નવું સોગન ઢૂંઢે અંખિયાં રિલીઝ થયું છે જેમાં બન્નેની કેમેસ્ટ્રી ખુબ સારી જોવા મળી રહી છે. આ સોન્ગમાં બન્ને કલાકરો વચ્ચે લિપલોક સીન જોવા મળી રહ્યો છે સીડ અને પ્રિ એક બીજા સાથે રોમાન્સ કરતા નજરે પડે છે. આ ગીતને યાસિર દેસાઈ અને અલતમષ ફ્રિદીએ આવાજ આપ્યો છે. તેને કમ્પોઝ કર્યું છે તનિષ્ક બાગચીએ અને લિરિક્સ રશ્મિ-વિરાગે લખ્યા છે. આ એક રોમાન્ટિક સોન્ગ છે.

 

(5:12 pm IST)