Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

કેન્સરની સારવાર લેતી સોનાલી બન્દ્રેએ પોતાના દીકરા લઈને લખી ભાવુક પોસ્ટ

મુંબઈ :બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પોતાને કેન્સર હોવાની માહિતી આપ્યા બાદ સોશિયલ મીડિયામાં પોતાની સારવારને લઈ સતત અપડેટ્સ આપતી રહે છે. ત્યારે તેની વધુ એક પોસ્ટ સામે આવી છે. સોનલીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના દીકરાને લઈ એક ભાવુક પોસ્ટ લખી છે. તેણે લખ્યુ છે કે, જ્યારે મારા જીવનમાં કેન્સરે ખરાબ રૂપ લઈ લીધુ ત્યારે સૌથી મુશ્કેલ એ હતુ કે આ વિશે અમે તેને કઈ રીતે જણાવીએ.

(8:55 pm IST)