Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

સિલિન્ડર પર બાઇક રાઇડિંગ

સ્ટન્ટ્સ માત્ર જુવાનિયાઓ જ કરે એવું નથી. કોમેડિયન સુનીલ ગ્રોવરે તાજેતરમાં એક વિડિયો શેર કર્યો હતો. જેમાં માથે સફેદ ફેંટો બાંધીને એક આધેડ વયના ભાઇ આરામથી બાઇક ચલાવી રહ્યા છે. સિલિન્ડર બાઇક પર બાંધેલો છે અને ભાઇએ એ સિલિન્ડર પર બેઠક જમાવી છે. એટલું જ નહીં, આવા સ્ટન્ટમાં તેમની બાઇકની સ્પીડ પણ સારી એવી છે.

(4:18 pm IST)