Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ભારતમાં પહેલી વખત બનશે ડાન્સ-હોરર ફિલ્મ: એક્શન ફિલ્મના નિર્દેશક રોહિત શટ્ટીની યોજના

મુંબઈ: બોલીવુડમાં હોરર ફિલ્મો બનવાનો લમ્બો ઇતિહાસ છે ઘણી વખત હૉરરની સાથે બીજા મસાલા પણ ફિલ્મમાં જોવા મળતા હોય છે પણ એક્શન ફિલ્મોના નિર્દેશક રોહિત શેટ્ટી હવે એક નવો જ પ્રકાર ફિલ્મમાં રજૂ કરશે અને તે છે ફિલ્મ હોરર અને ડાન્સ પર આધારિત હોય.ભારતમ પહેલી વખત કોઈ ફિલ્મની સ્ટોરી હોરર અને ડાન્સ પર આધારિત હશે. મળતી માહિતી અનુસાર કોરિયોગ્રાફર બોસ્કો આ ફિલ્મ સાથે નિર્દેશકના ક્ષેત્રમાં હાથ આજમાવશે.

(5:56 pm IST)