Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

નિર્માત્રી બની માધુરી દીક્ષિત: પહેલી મરાઠી શોર્ટ ફિલ્મ 15 ઓગસ્ટના થશે રિલીઝ

મુંબઈ:અભિનેત્રી માધુરી દીક્ષિત નેને અને તેના ડો. પતિ શ્રીરામ નેનેએ પોતાનું નિર્માણ હાઉસ શરૂ કર્યુ છે. આ નિર્માણ હાઉસની પહેલી મરાઠી શોર્ટ ફિલ્મ ૧૫ ઓગસ્ટ રિલીઝ માટે તૈયાર છે. એક ટીઝર યૂ ટયૂબ સહિત ઇન્ટરનેટ પર રિલીઝ કરીને અભિનેત્રીએ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. ફિલ્મ ૧૫ ઓગસ્ટ નેટફ્લિકસ પર ૨૯ માર્ચે રિલીઝ થવાની છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ ફિલ્મ તેના દિલની ખૂબ જ નિકટ હોવાનું જણાવ્યું છે. મુંબઈની ચાલ પર આધારિત આ મરાઠી ફિલ્મમાં સ્વપ્નિલ જયકર, રાહુલ પેઠે, મૃણમયી દેશપાંડે અને આદિનાથ કોઠારે મહત્ત્વની ભૂમિકામાં છે.

(5:00 pm IST)
  • ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મામલે હાઈકોર્ટે ચૂંટણીપંચને નોટીસ ફટકારી : ચૂંટણીપંચ ૨૫મીએ જવાબ રજૂ કરશે access_time 6:04 pm IST

  • કોંગ્રેસને ઝટકો: જમ્મુ કાશ્મીરની લોકસભાની તમામ બેઠક પર ચૂંટણી લડશે નેશનલ કોન્ફ્રન્સ :કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહિ :નેશનલ કોન્ફ્રન્સની સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણંય :રાજ્યની તમામ છ સીટો પર ચૂંટણી લડવા નિર્ણંય કરાયો access_time 12:51 am IST

  • ૨૪ કલાકમાં પશ્ચિમ બંગાળ, ઓરીસ્સા અને ઝારખંડમાં તોફાની પવન સાથે વરસાદ પડશેઃ સ્કાયમેટ access_time 11:25 am IST