Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ફિલ્મ બચ્ચન પાંડેનું નવું પોસ્ટર આવ્યું સામે: આ દિવસે થશે રિલીઝ

મુંબઈ: સુપરસ્ટાર અક્ષય કુમાર બોલિવૂડના સૌથી વ્યસ્ત કલાકારોમાંથી એક છે. અત્યારે ખિલાડી કુમારની બેગમાં ઘણી ફિલ્મો છે. હાલમાં જ તેની ફિલ્મ "અતરંગી રે" રિલીઝ થઈ છે, ત્યારે તેની બીજી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. હા!! વાસ્તવમાં, મંગળવારે અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ "બચ્ચન પાંડે" ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. રિલીઝ ડેટની ઘોષણા સાથે, અભિનેતાએ ફિલ્મનું નવું પોસ્ટર પણ જાહેર કર્યું છે, જેની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે.

(5:36 pm IST)