Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

તેલુગુ ફિલ્મ 'સવ્યસાચી'નું શૂટિંગ પૂરું કર્યું માધવને

મુંબઈ: અભિનેતા આર માધવને આગામી ફિલ્મ તેલુગુ ફિલ્મ 'સવ્યસાચી'નું શૂટિંગ પૂરું કર્યું છે. માધવને ફિલ્મનું સેટની પુરી ટીમ સાથેને ફોટો શેયર કર્યો છે.

માધવને લખ્યું કે 'સવ્યસાચિના સેટ પર શૂટિંગ પુરી થઇ. મજા આવી ગઈ. માધવન પેહલીવાર તેલુગુ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ પહેલા તે વર્ષ 2010માં તેલુગ ફિલ્મ ઓમ શાંતિમાં ગેસ્ટની ભૂમિકા હતો.

(8:55 pm IST)