Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

શબાના આઝમીનો રેકોર્ડ કોઇ તોડી નહીં શકે:સળંગ ત્રણ વર્ષ નેશનલ એર્વોડ જીત્યા

 

મુંબઈ :બોલિવુડની ખ્યાતનામ અભિનેત્રી શબાના આઝમીનો આજે જન્મદિવસ છે. શબાના આઝમી પેરેલલ એટલે કે આર્ટ સિનેમાના દોરમાં પોતાના અભિનયના કારણે વખણાતા આવ્યા છે. શબાના આઝમી બોલિવુડની એવી અદાકારા છે, જેણે સળંગ ત્રણ વર્ષ નેશનલ એર્વોડ જીત્યા હોય. 1983થી 1885 સુધી. અનુક્રમે અર્થ, ખંઠર અને પાર ફિલ્મ માટે એવોર્ડ જીત્યા હતા. રેકોર્ડ કદાચ બોલીવુડની કોઇ અભિનેત્રી તોડી શકશે નહીં.

(9:56 pm IST)