Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

સોશિયલ મીડિયા પર મહિલાઓ પણ ખુલ્લા મને ગાળો આપી શકે છે: સ્વરા ભાસ્કર

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે તાજેતરમાં આપેલ એક બયાનમાં કહ્યું કે માત્ર પુરુષ જ સોશિયલ મીડિયા પર ગાળો બોલી શકે એમ નથી મહિલાઓ પણ  સોશિયલ મીડિયા પર ગાળો બોલી શકે છે. આ મધ્યમ પર બધાને બોલવાની સમાન હક છે. વધુમાં સ્વરાએ કહ્ય્યું કે જયારે કોઈ વ્યક્તિ સાથે બનાવ બનતો હોય છે ત્યારે ત્યાં હાજર લોકો તેનો વિડિઓ ઉતારીને સોશિયલ મીડિયા પર ઉપલોડ કરે છે પણ તે વ્યક્તિની મદદ કરવા જતા નથી

(4:50 pm IST)