Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

કોણ વધુ સુંદર છે ?

વરૂણ ધવને ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે અનુષ્કા શર્માની સાથે સાડી પહેરીને જોવા મળી રહ્યો છે. તેઓ હાલમાં તેમની આગામી ફિલ્મ 'સુઇ ધાગા'નું પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં વરૂણ મૌજી અને અનુષ્કા મમતાનું પાત્ર ભજવી રહ્યાં છે. આ ફોટો શેર કરતાં વરૂણે લખ્યું હતું કે મમતા અને મૌજીમાંથી કોણ સારૃં દેખાઇ રહ્યું છે?

(11:29 am IST)