Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ઉજવી રહી છે 36મો જન્મદિવસ

મુંબઈ :બોલીવૂડમાં દેશી ગર્લથી જાણીતી પ્રિયંકા ચોપરના આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. પ્રિયંકાનો જન્મ 18 જુલાઈએ જમશેદપૂરમાં થયો હતો. તેણીએ 18 વર્ષની ઉંમરે મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ ફિલ્મ ‘ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય' 2003થી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમજ ફિલ્મ અંદાઝ માટે તેને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મેળ્યો હતો.

(11:47 am IST)
  • મત કોને આપ્યો ?: પાકિસ્તાનમાં આવો સવાલ પૂછવો પડશે મોંઘો : સવાલ પૂછનારને થશે જેલ અને દંડ :જેલ અને દંડ બંને પણ થઇ શકે છે;પાકિસ્તાનના ચૂંટણી પંચે આવા કેટલાય કાર્યો પર પ્રતિબંધ લગાવ્યો :આચાર સંહિતાનું ઉલ્લંઘન માનીને કાનૂની કાર્યવાહી કરાશે access_time 1:34 am IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST

  • આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકારનું દબાણ:રાજ્ય સરકારના પગલાં અને નિર્ણયોને અવરોધવા આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકાર દબાણ કરતી હોવાનો દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાનો આક્ષેપ access_time 1:02 am IST