Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

બોલીવૂડમાં મધ્યમ બજેટની ફિલ્મો પર ખર્ચાય છે ઢગલાબંધ પૈસા : અભિનેત્રી કોંકણા સેનની પ્રતિક્રિયા

અભિનેત્રી કોંકણા સેન શર્માએ કહ્યું છે કે બોલીવુડમાં મધ્યમ દરજજાની ફિલ્મો પર ઢગલાબંધ પૈસા ખર્ચ કરવામાં આવે છે. પણ દર વર્ષે આશાના કિરણની જેમ થોડી સારી ફિલ્મો પણ આવે છે. કોંકણાએ આગળ કહ્યું કે  સ્ક્રીન અને શો-ટાઇમના મામલામાં નાના બજેટની ફિલ્મોને મોટા બજેટવાળી ફિલ્મોથી મુકાબલો કરવો પડશે.

(11:59 pm IST)