Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

200 કરોડના કબલમાં સામેલ થવા આટલા આંકડા દૂર છે સલમાન ખાનની ફિલ્મ 'ભારત'

મુંબઈ: એવી આશા છે કે બીજા અઠવાડિયા સુધીમાં સલમાન ખાનની ઈદ પર રિલીઝ થયેલ ફિલ્મ 200 કરોડના ક્લ્બમાં સામેલ થઇ જશે. ગયા અઠવાડિયે બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણી 183 કરોડની આસપાસ હોવાનું જાણવા માંડ્યું છે. હવે એવી માહિતી આવી છે કે આ સ્થવાડીયા સુધીમાં આ ફિલ્મ 200 કરોડની કમાણી કરી  લેશે.

(5:33 pm IST)