Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

શૂંટિંગમાં નથી જઇ શકયો હટાવવાની જાણકારી નથીઃ કપિલના શો પર સિદ્ધુ

પુલવામાં હુમલા પર આપેલ નિવેદનને લઇ ધ કપીલ શર્મા શો થી હટાવવાની ખબર પર નવજોતસિંહ સિદ્ધુએ કહ્યુ છે કે હુ શુટિંગમાં નથી જઇ શકયો. અને તે બે એપીશોડ માટે કોઇ બીજાને લઇ આવેલ. એમણે કહ્યુ મને હટાવવા બાબત મને ચેનલ તરફથી કોઇ જાણકારી મળી નથી. હુ મારી વાત પર અડગ છુ.

(10:47 pm IST)