Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

બૉક્સ ઓફિસ પર ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું નીરસ પ્રદર્શન :ચાર દિવસમાં માત્ર 14 કરોડની કમાણી

મુંબઈ :બૉક્સ ઓફિસ પર 11 જાન્યુઆરીએ બે ફિલ્મો રિલીઝ થઈ હતી. પહેલી ફિલ્મ 'ઉરી' અને બીજી 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'. એક તરફ ઉરીએ સફળતાનો ઝંડો લહેરાવી દીધા તો બીજી તરફ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' બહુ ખરાબ રીતે ફ્લોપ માનવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' એ પહેલા 4 દિવસોમાં માત્ર 14 કરોડની કમાણી કરી.

(12:07 am IST)