Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

પ્રિયંકા ચોપડાએ એક એવોર્ડ ફંકશનમાં શાનદાર ડાન્સ-પફોર્મન્સ આપીને ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

આ એવોર્ડ ફંકશનમાં પ્રિયંકાએ ડાન્સ કરીને સ્ટેજ પર ખાસ્સી ધમાલ મચાવી દીધી છે. પ્રિયંકાએ પોતાની કેટલીકફિલ્મોનાં ફેમસ ગીત પર ડાન્સ કરી સોૈને થનગનવા પર વિવશ કર્યા હતા. પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નિક જોનસનનાં લગ્ન લોકોમાં હાલ ચર્ચાનો વિષય બન્યાં છે. ૨૦ ડિસેમ્બરે મુંબઇમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોલીવુડ સહિત અનેક પ્રસિદ્ધ હસ્તીઓ પણ સામેલ થવાની છે.

(11:44 am IST)