Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

દિલ્હીમાં પરફોર્મ કરશે હિપ-હોપ બીટમેકર ઓનરા

મુંબઈ: ફ્રાસિસી હિપ-હોપ બીટમેકર ઓનરા, ભાને લાઈવ ડોટ મ્યુજિક ફેસ્ટિવલ અંતર્ગત 24 નવેમ્બરના દિલ્લીમાં પ્રસ્તુતિ આપશે.અરનોદ બર્નાડ ઉર્ફે ઓનરાને તેના આલ્બમ 'લાંગ ડીસ્ટેંન્સ, ફંડામેન્ટલ અને સિનોઈસીરીજ માટે ઓળખવામાં આવે છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે 29 નવેમ્બર ના રોજ ઓનરા ભારતમાં પ્રથમવાર પરફોર્મન્સ આપશે.પેરિસ નિવાસી અને હિપ-હોપ પ્રોડ્યુસર ઓનરા વર્ષ 2006થી મ્યુજિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે.

 

(6:46 pm IST)