Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સલમાનની ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂરની બોલીવુડમાં એન્ટ્રી:'રાધા ક્યુ ગોરી મેં કયો કાલા 'ફિલ્મથી ડેબ્યુ

સલમાને ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેરકરીને શુભેચ્છા આપી

મુંબઈ :બોલીવુડ સ્ટાર સલમાન ખાનની ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર ટૂંક સમયમાં બોલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. યૂલિયા ફિલ્મ ‘રાધા ક્યો ગોરી મે ક્યો કાલા’ ફિલ્મથી ડેબ્યૂ કરશે.

  તાજેતરમાં જ ફિલ્મનું પોસ્ટર રિવિલ કરવામાં આવ્યું હતુ. તે પછી સલમાન ખાને યૂલિયાને એક મેસેજ આપતાં શુભેચ્છા આપી છે. સલમાને ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કરચાં કેપ્શન લખ્યું, રાધા ક્યો ગોરી મે ક્યો કાલાની સમગ્ર ટીમ અને યૂલિયા વંતૂરને શુભેચ્છા.

(10:26 pm IST)