Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

દુર્ગા પૂજાના પંડાલમાં સુષ્મિતા સેને પુત્રીઓ સાથે કર્યો ડાન્સ

મુંબઈ: દેશભરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થાય છે. ભક્તો આ સમયે નવરાત્રી પૂજાના જશ્નમાં ડૂબેલા છે. આ વચ્ચે અભિનેત્રી સુષ્મિતા સેને દુર્ગા પૂજાના પંડાલમાં પુત્રીઓ સાથે દર્શન કરવા પહોંચી અને અહીંયા તેને પુત્રીઓ સાથે મળીને પારંપરિક બંગાળી ડાન્સ કર્યો જેનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ ડાન્સ વિડીઓમાં સુષ્મિતાએ સાડી પહેરી છે. જયારે તેની બન્ને પુત્રીઓએ ટ્રેડિશન અવતારમાં નજરે પડે છે.

(5:03 pm IST)