Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

હવે હું પણ એક બૅન્કેબલ સ્ટાર : દરેકની અપેક્ષા પર ખરો ઉતરીશ : કાર્તિક આર્યન

મુંબઈ :ફિલ્મ સોનુ કે ટૂટૂ કી સ્વીટીથી લાઇમ લાઇટમાં આવેલા એક્ટર કાર્તિક આર્યનનું કહેવું છે કે બૉલીવુડ તરફથી અને દર્શકોનો પણ મને જે અપાર પ્રેમ મળી રહ્યો છે એનાથી હું ખૂબ જ ખુશ છું. મારું માનવું છે કે હવે હું પણ એક બૅન્કેબલ સ્ટાર છું. આશા રાખુ છું કે દરેકની અપેક્ષા પર હું ખરો ઊતરીશ.' કાર્તિક આર્યનને તેની ચૉકલેટ બૉય ઇમેજ ખૂબ જ પસંદ છે અને એને તે બદલવા નથી માગતો.

(7:46 pm IST)