Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

સૈફ અલી ખાન ફિલ્મ હન્ટરમાં નાગા સાધુની ભૂમિકા ભજવશે

મુંબઈ ;બોલીવુડના અભિનેતા સૈફ અલી ખાન હાલ વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સને લઈ ભારે ચર્ચામાં છે. સૈફે આ વેબ સિરિઝમાં એક પોલીસ કર્મચારીની ભુમિકા કરી છે. પરંતુ હાલ સૈફ અલી ખાન પોતાની આગામી ફિલ્મ હન્ટરને લઈ ચર્ચામાં છે. ફિલ્મમાં અભિનેતા અલગ જ અવતારમાં જોવા મળશે.એક  જાણકારી આપતા ખુદ સેૈફે સ્પષ્ટ કર્યુ છે કે, તેઓ ફિલ્મમાં એક નાગા સાધુની ભુમિકા નિભાવશે.

(1:06 pm IST)