Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કિયારાએ ફરીથી ડબ્બુ રત્નાની માટે કરાવ્યું ટોપલેસ ફોટોશૂટ

મુંબઈ: ફિલ્મ અભિનેત્રી કિયારા અડવાણી તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. તેનું આ લેટેસ્ટ ફોટોશૂટ એકદમ બોલ્ડ છે. ખરેખર, હાલમાં જ કિયારાને બોલિવૂડના પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની માટે એક ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર કિયારાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કરી છે. આ તસવીર શેર કરતા કિયારાએ લખ્યું છે - '# ડબ્બુ રતલાની કેલેન્ડર 2021!'

(6:59 pm IST)