Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

નાના ને નથી મળી કલીન ચિટઃ અફવા પાછળ એમની ટીમનો હાથઃ તનુશ્રી દત્તા

તનુશ્રી દત્તાએ આ ખબરોનું ખંડન કર્યુ છે જેમા કહેવામાં  આવ્યુ હતુ કે નાના પાટેકરને એમના દ્વારા યૌન ઉત્પીડન મામલામા કલીન ચીટ મળી ગઇ છે. તનુશ્રીએ કહ્યું (નાનાની) પીઆર ટીમ આ ખોટી અફવા ફેલાવે છે ખબર હતી કે પોલીસે નાના વિરૂદ્ધ તનુશ્રીના સમર્થનમાં સાક્ષીના નિવેદન નથી મળ્યા.

(12:48 am IST)