Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ચીનમાં 200 કરોડનો વકરો કર્યો આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'અંધાધુન'એ

મુંબઈ: અંધાધુન સ્ટાર આયુષ્માન ખુરાના ચીનમાં ફિલ્મની કમાણી 200 કરોડથી વધુ થઇ હોવાની ખુશી છે અને તેને કહ્યું કે આ ઉપલબ્ધી તેના માટે હમેશા યાદગાર બની રહશે. શ્રીરામ રાઘવનના નિર્દેશનમાં બનેલ થ્રિલર દરમાં ફિલ્મમાં આયુષ્માન , તબ્બુ અને રાધિકા આપ્ટે મુખ્ય ભૂમિકામાં હતા. ચીનમાં આ ફિલ્મમાં પિયાનો પ્લેયરના નામથી ત્રણ એપ્રિલના રિલીઝ થઇ હતી.

(5:54 pm IST)