Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

કોઇપણ ઇન્ફેકશનથી બચવા દિલીપકુમાર સેલ્ફ - આઇસોલેશનમાં

મુંબઇઃ ફિલ્મ જગતના મહાન અભિનેતા દિલીપ કુમારે એક ટવીટ કરીને જાહેર કર્યું છે કે કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળતા મે મારી જાતને સંપૂર્ણ અલાયદી-અલગ કરી અને સેલ્ફ કવોરન્ટાઇન કરી નાખેલ છે. સાયરા (સાયરાબાનુ) કોઇજ ચાન્સ લેવા માગતી નથી અને એ ખ્યાલ રાખી રહી છે કે મને કોઇપણ પ્રકારનું ઇન્ફેકશન ન લાગે

(4:50 pm IST)