Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

બાંગ્લા ફિલ્મોમાં ફરી કામ કરશે મેઘના નાયડુ

મુંબઈ: જાણીતી અભિનેત્રી મેઘના નાયડુ એકવાર ફરીથી બાંગ્લા ફીમોમાં કામ કરવાની તૈયરી કરી રહીક છે. વર્ષ 2004માં રજૂ થયેલ બાંગ્લા ફિલ્મ 'ફૂલી' માં મેઘનાએ કામ કર્યું હતું. હવે એક દસક પછી ફરી એકવાર મેઘના ફિલ્મોમાં કામ કરવા જઈ રહી છે. મેઘના 'સિતારા'નામની બાંગ્લા ફિલ્મમાં જોવા મળવાની છે.

મેઘનાનું કેહવું છે કે બાંગ્લા ફિલ્મોમાં ફરી એકવાર કામ કરવાને લઈને હું ઉત્સાહી છું. મેં 'સિતારા' ફિલ્મની શૂટિંગ કરી રહી છું. ફિલ્મ ભારત અને બાંગ્લાદેશથી વસ્તુની તસ્કરી પર આધારિત છે.

(4:52 pm IST)