Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

સિદ્ધાર્થ રાય કપૂરે તેમની આગામી ફિલ્મમાં વિનિલ મૈથ્યુની પસંદગી કરી

મુંબઈ: નિર્માતા સિદ્ધાર્થ રાય કપૂરે સત્ય ઘટના પર આધારિત તેમની આગામી ફિલ્મની નિર્દેશનની જવાબદારી વિનિલ મૈથ્યુને સોંપી દીધી છે.મૈથ્યુએ હંસી તો ફંસીનું નિર્દેશન કર્યું હતું.રાય કપૂરના બૈનર હેઠળ બનવા જઈ રહેલ આ ફિલ્મ 'ઉડતા પંજાબ' ના લેખક સુદીપ શર્માંથી જોડાયેલી છે.આ ફિલ્મ મર્ચેન્ટ નેવીના અધિકરી આદુમ્બર ભાઈની સત્ય ઘટનાપર આધારિત છે.

(12:04 am IST)