Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

રિયાલિટી શોને હોસ્ટ કરશે મિલિંદ સોમન

મુંબઈ: બોલીવુડના જાણીતા અભિનેતા-મોડલ મિલિંદ સોમન રિયાલિટી શો આઈ કેન, યુ કેન હોસ્ટ કરવા જઈ રહ્યાં છે.સોમને જણાવ્યું કે તેમને આશા છે કે આ શો દર્શકોને વ્યસન છોડાવવા માટે પ્રેરતી કરશે.સિપ્લા અને નેશનલ જ્યોગ્રાફિક ચેનલના સહયોગથી વિડીયો ઓન ડિમાન્ડ પેલેટફોર્મ વ્યુ આ વ્યસન-રોધી પહલને રવિવારથી શરૂ કરશે.

(5:58 pm IST)