Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

'દો અનજાને'માં પ્રેમ ચોપડાની ભૂમિકા નિભાવવાની શરમનની ઈચ્છા

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અને પ્રેમ ચોપડાના જમાઈ શરમન જોશી ફિલ્મ 'દો અનજાને'માં પ્રેમ ચોપડાનું પાત્ર નિભાવવા ઈચ્છે છે.અમિતાભ બચ્ચન અને રેખાની મુખ્ય ભૂમિકા વાળી ફિલ્મ દો અનજાને વર્ષ 1976માં આવી હતી.પ્રેમ ચોપડાને આ ફિલ્મ માટે ફિલ્મ ફેયર બેસ્ટ સ્પોર્ટીંગ અભિનેતાનો પુરસ્કાર પણ મળી ચુક્યો છે.આ વાતને લઈને શરમને જણાવ્યું કે એ દો અનજાને માં પ્રેમ ચોપડાની ભૂમિકા નિભાવવા ઈચ્છે છે.

(5:53 pm IST)