Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

જીજાજી આયુષને લોન્ચ કરશે સલમાન

મુંબઈ: બૉલીવુડ દબંગ સ્ટાર સલમાન ખાન તેમના જીજાજી આયુષ શર્માને લોન્ચ કરવા જઈ રહ્યાં છે.સલમાન ખાને તેમના પ્રોડક્શનની આગામી ફિલ્મ 'લવરાત્રિ'ની ઘોષણા કરી છે આ ફિલ્મથી તે પોતાના જીજાજી  આયુષ શર્માને બતૌર અભિનેતા તરીકે લોન્ચ કરવા જઈ રહ્યાં છે.આ ફિલ્મને નવોદિત નિર્દેશક અભિરાજ મીનાવાલા નિર્દેશન કરી રહ્યા છે.સલમાને ટ્વીટ કરીને જણાવ્યું કે ફિલ્મ પ્રોડક્શનની પાંચમી ફિલ્મ લવરાત્રીથી આયુષ શર્માને પેશ કરતા અમને ખુશીનો અહેસાસ થાય છે.

(5:51 pm IST)