Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

ટીના દત્તાએ કરાવ્યું અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટોશૂટ

મુંબઈ: હાલમાં 'કર્મફલ દાતા શનિ'સીરિયલમાં દેવી દામિનીના પાત્રમાં જોવા મળનાર અભિનેત્રી ટીના દત્તા અત્યારસુધીમાં ઘણા બધા બોલ્ડ ફોટોશૂટ કરાવ્યા છે.'ઉતરન'થી પોપ્યુલર થનાર અભિનેત્રી ટીના લાંબા સમયથી લાઇમ લાઇટથી દૂર રહી છે.હાલમાં કરાવેલ ફોટોશૂટના ઘણા ફોટો તેમને ઇન્સટ્રાગ્રામ પર શેયર કર્યા છે.જે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.આ ફોટોશૂટમાં તે ખુબજ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

(5:59 pm IST)