Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

ક્રિસમસ પાર્ટીમાં મલાઈકા અરોરાએ ધારણ કરેલો ટચુકડો ચર્ચાનું કેન્દ્ર બન્યો

ફિલ્મ સ્ટાર મલાઈકા અરોરાએ તાજેતરમાં ક્રિસમસ પાર્ટી યોજી હતી. જેમાં તેણે પહેરેલો ટચુકડો ડ્રેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. પોતાના ઘરે યોજેલી પાર્ટીમા કરણ જોહર, કરીના કપુર, કરિશ્મા કપુર વગેરે હાજર રહ્યા હતા અને ધમાલ મચાવી હતી. તેની આ તસ્વીરને લઈને ભારે હોબાળો મચ્યો છે અને લોકોએ તેણીને ઉંમર પ્રમાણે કપડા પહેરવા સલાહ આપી છે.

 

(11:23 am IST)