Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

હાઉસફુલ-4નો અક્ષય કુમારનો એકદમ નવો લૂક આવ્યો સામે

 

મુંબઈ : બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર ખૂબ જલદી તેની આગામી ફિલ્મ હાઉસફુલ-4માં જોવા મળશે. ફિલ્મના શૂટિંગમાં તે દિવસ-રાત વ્યસ્ત છે. હવે ફિલ્મની સાથે જોડાયેલો એક નવો ફોટો સામે આવ્યો છે. ફોટોમાં અક્ષય કુમાર તેના એકદમ નવા બાલ્ડ લૂકમાં જોવા મળી રહ્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર સ્ટારર હાઉસફુલ- 4 આવતા વર્ષે 25 ઓક્ટોબર, 2019ના રોજ રિલીઝ થશે. ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલા કરી રહ્યા છે.

(10:25 pm IST)
  • ગાંધીનગર : સુરતની કીમ નદીમાં પ્રદૂષણનો મામલો:પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની કરાશે તપાસ:ગાંધીનગર GPCBએ સુરત GPCBને તપાસ રીપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા : જવાબદારો સામે કરવામાં આવશે કાર્યવાહી access_time 1:06 am IST

  • નીતિશનો મોટો નિર્ણયઃ પ્રશાંત કિશોરને JDUના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમ્યા access_time 3:36 pm IST

  • સોમાલીયાના બેડોઆ શહેરમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટઃ ૧૬ લોકોના મોત : ૫૦ ઘાયલ : સોમાલીયાના બેડોઆ શહેરમાં શનિવારે બે આતંકવાદીઓએ એક રેસ્ટોરા અને હોટલમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરતા ૧૬ લોકોના મોત નિપજયા છે. જયારે ૫૦ લોકો ઘાયલ થયા છે. આત્મઘાતી હુમલાવાર શહેરના ભીડવાળા વિસ્તારમાંં ઘુસી આવ્યા હતા અને પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન અલ-શબાએ લીધી છે access_time 3:31 pm IST