Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

રિયાલિટી શો બિગ બોસ સીઝન-12 આજથી શરૂ :ફાઇનલ કન્ટેસ્ટન્ટ્સ

મુંબઈ :લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ સીઝન 12 આજથી શરૂ થઈ રહ્યો છે. આ સિઝનમાં દીપિકા કક્કડ ઈબ્રાહીમ, નેહા પેંડસે, કરણવીર બોહરા, સૃષ્ટી રોડે, અનૂપ જલોટા, શ્રીસંત, જસલીન મઠ, સુરભી રાણા અને કીર્તિ વર્મા, રોશની બનિક અને મિતલ જોશી, દીપક ઠાકુર અને ઉર્વશી વાણી, શિવાશીષ મિશ્રા અને સૌરભ પટેલ, સભા ખાન અને સોમી ખાન, રોમિલ ચૌધરી અને નિર્મલ સિંહનો સમાવેશ થાય છે.

(9:32 pm IST)