Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

હિનાખાનએ પ્રથમ વખત કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લીધો

        '' યે રિશ્તા કયા કહલાતા હૈ'' માં અક્ષરાનું પાત્ર નિભાવી ચૂકેલી હિનાખાનએ બુધવારના ૭ર મા કાન્સ ફેસ્ટીવલમાં ભાગ લીધો અને આ પ્રથમ વખત છે જયારે એમણે આમાં શિરકત કરી છેે. રિપોર્ટ મુજબ તે કારગીલ યુદ્ધ પર બનેલ ટુંકી ફિલ્મ લાઇન્સ ની સ્ક્રીનીંગ માટે ત્યાં ગઇ છે.

(12:11 am IST)