Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

પી.એમ. મોદીની બાયોપિકમાં એમની માંનુ પાત્ર ભજવશે જરીના વહાબ

અભિનેત્રી જરીના વહાબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકમાં એમની માં નુ પાત્ર ભજવશે. આ પર એમણે કહ્યું પી. એમ. ની માં નો રોલ કરવો સમ્માનની વાત છે. આ મારા દ્વારા નિભાવવામાં આવેલ સૌથી ખાસ ભુમિકાઓમાંથી એક હશે. ઓમંગકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ટીવી  અભિનેત્રી બરખા બીસ્ટ પી એમ મોદીની જશોદાબેનની ભૂમિકામા જોવા મળશે.

 

(11:45 pm IST)