Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

હોટ ક્લીવેજની સાથે એવોર્ડ ફંક્શનમાં જોવા મળી અદા શર્મા

મુંબઈ:નાયકા ફેમિના બ્યુટી એવોર્ડ 2018નું આયોજન તાજેતરમજ મુંબઈમાં થયું હતું.આ દરમિયાન બોલીવુડની ઘણીબધી અભિનેત્રીઓ રેડ કાર્પેટ પર પોતાના હુસ્નનો જલવો દેખાડતી જોવા મળી છે.આ ફંક્શનમાં અદા શર્મા પણ જુદા જ અવતારમાં જોવા મળી હતી.અદાની આ અદાઓ જોઈને બધા હેરાન પરેશાન રહી ગયા હતા.આ દરમિયાન તે બેબી પિંક હેયરમાં કાળા શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી.

(5:36 pm IST)